સર્વે / કોરોના વેક્સીનનો ડોઝ લેવા કેટલા લોકો છે તૈયાર ? સર્વેમાં સામે આવ્યા ચોંકાવનારા જવાબ
કોરોના વાયરસ સામે લડવા માટે હવે રસીને ઉપયોગ શરુ કરી દેવામાં આવ્યો છે ત્યારે ઘણા બધા લોકોમાં વેકસિનને લઈને આશંકા જોવા મળી રહી છે. અમેરિકા અને બ્રીટનમાં લોકોની રસી આપવાની શરૂઆત વેક્સિન લઈને હજુ પણ લોકોના મનમાં ખચકાટ વેકસિનથી થતી સાઈડ ઈફેક્ટને લઈને લોકોમાં આશંકા * કોરોનાની વેકસિન મુદે કરાયો સર્વે કોરોના વાયરસના કહેરની વચ્ચે હવે દુનિયામાં કોરોના વાયરસની વેકસિનનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવ્યો છે.બ્રિટન અને અમેરિકામાં યુધ્ધ સ્તર પર રસીકરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે વિશ્વને આ વેક્સિનથી એક આશા જાગી છે કે હવે મહામારી લોકોને મુકિત મળશે, માનવામાં આવી રહ્યું હતું કે લોકો પણ વાયરસની રસીની રાહ જોઈ રહ્યા છે. પરંતુ સર્વેમાં તો ચોંકાવનારા સામે આવી રહ્યા છે, ૫૦ ટકા લોકો જ સામેથી રસી લેવા માટે તૈયાર થઈ રહ્યા છે. * અડધોઅડધ લોકોને નથી લેવી રસી અમેરિકાની વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સીટી ના યુવાનો પર એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં કોરોના વાયરસની રસી વિશે સવાલ કરવામાં આવ્યા હતા જેમાં ૫૦ ટકા લોકોએ ના જવાબ આપ્યો અથવા તો સવાલ જ ટાળવાનો પ્રયત્ન કર્યો. * ...